Drying Nalsarovar
Drying Nalsarovar

નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે પાણી ઓછું થતાં તેમજ ટુરીઝમ ઝોનમાંથી પાણી સુકાઈ જતાં, નૌકાવિહાર બંધ કરવામાં આવેલ છે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રવાસીઓને કાંઠા ઉપરથી પક્ષીદર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

Nal Sarovar

Boating in Nalsarovar has been stopped due to drying of water in the tourism zone. Visitors are facilitated for bird watching from the shoreland.

Nal Sarovar

Go to Navigation