અગ્રમુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ

 • શ્રી વિજય રૂપાણી

  શ્રી વિજય રૂપાણી, માનનીય મુખ્ય મંત્રીશ્રી,
  ગુજરાત રાજ્ય​
  FacebookTwitter

 • માનનીય કેબિનેટ મંત્રી

  શ્રી ગણપતભાઈ વસાવા
  માનનીય કેબિનેટ મંત્રી
  ગુજરાત સરકાર

 • માનનીય રાજ્ય મંત્રીશ્રી

  શ્રી રમણલાલ પાટકર
  માનનીય રાજ્ય મંત્રીશ્રી
  વન અને પર્યાવરણ, ગુજરાત રાજ્ય​

 • ડૉ. રાજીવ કુમાર ગુપ્તા, આઇ.એ.એસ​.

  ડૉ. રાજીવ કુમાર ગુપ્તા, આઇ.એ.એસ​.​ અધિક મુખ્ય સચિવ
  વન અને પર્યાવરણ, ગુજરાત રાજ્ય​

 • ડૉ. દિનેશકુમાર શર્મા

  ડૉ. દિનેશકુમાર શર્મા અગ્રમુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય​

વન વિભાગ, ગુજરાત મા આપનું સ્વાગત છે

ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર ૧૯૬૦૨૪ ચો.કીમી છે, જે પૈકી ૧૮૯૬૧.૬૯ ચો.કીમી. (૯.૬૭%) વિસ્તારને વન વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ગરમીથી તપતા ક્ષારયુક્ત રેતીના રણથી માંડીને ભેજયુક્ત પર્વતીય વિસ્તાર, દરિયાથી માંડીને ઉચા ઉંચા પહાડો સહિત ભૌગોલિક અને ઇકો-ક્લાઈમેટિક પરિસ્થિતિનુ વૈવિધ્ય જોવા મળે છે, જેના પરિણામે વિવિધ પ્રકારના જંગલોનું નિર્માણ થયું છે. આ પરિબળોને કારણે જ રાજ્યને કુદરતી સંપદા અને સૌંદર્યનો લખલૂંટ અને અમૂલ્ય વારસો ભેટમાં મળ્યો છે. બહુવિધ પ્રજાતિની વનસ્પતિઓનું વૈવિધ્ય, વસાહતો અને જીવસૃષ્ટિથી ગુજરાત હર્યુંભર્યુ છે. દેશની 13% જેટલી બહુવિધ પ્રજાતિની વનસ્પતિઓનું વૈવિધ્ય એકલા ગુજરાતમાં જ છે. સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહો અને જંગલી ગધેડા(ઘુડખર)ની વસતી માત્ર ગુજરાતમાં જ છે. દેશની કુલ જીવસૃષ્ટિ પૈકી પ્રાણીઓની જૈવવૈવિધ્યતાની દ્રષ્ટીએ 14% માછલીઓ, ૧૮% સિરસૃપો, ૩૭% પક્ષીસૃષ્ટિ ૨૫% સસ્તન પ્રાણીઓની વસતી એકલા ગુજરાતમાં જ છે. ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર 196024 ચો.કીમી છે, જે પૈકી 18961.69 ચો.કીમી.(9.67%) વિસ્તારને વન વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ગરમીથી તપતા ક્ષારયુક્ત રેતીના રણથી માંડીને ભેજયુક્ત પર્વતીય વિસ્તાર, દરિયાથી માંડીને ઉચા ઉંચા પહાડો સહિત ભૌગોલિક અને ઇકો-ક્લાઈમેટિક પરિસ્થિતિનુ વૈવિધ્ય જોવા મળે છે, જેના પરિણામે વિવિધ પ્રકારના જંગલોનું નિર્માણ થયું છે.

વધુ જુઓ

કાર્યક્રમો અને ઉત્સવો

Go to Navigation