The Sujalam Sufalam Yojana: Jal Sanchay Abhiyan - 2018

જળ સંચય બાબતે વન વિભાગ ધ્વારા કરવામાં આવતી કામગીરીની નોંધ

  • વન વિકાસ, વન વિસ્તાર, વૃક્ષ આવરણ તેમજ વૃક્ષ આધારીત આર્થિક તેમજ પર્યાવરણીય જરુરીયાતને પુર્ણ કરવા માટે વન વિભાગ ધ્વારા મોટા પાયે વૃક્ષ વાવેતર અને વનીકરણની કામગીરી કરવામાં આવે છે. વનીકરણ થકી જમીન, માટી પાણી જેવી અગત્યની પર્યાવરણીય બાબતોનું સંરક્ષણ થાય છે. સાથોસાથ આ તમામ કામોથી વનીકરણને પણ મદદ મળે છે એટલે આ કામો વનીકરણની કામગીરીના અનિવાર્ય ભાગ છે.
  • જમીનની ઉત્પાદન શકિત તેમજ તેની ફળદ્રુપતાનો મુખ્ય આધાર જમીનની માટી અને ભુગર્ભના પાણીના સ્તર ઉપર રહે તે છે. એટલે જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ટકાવી રાખવા માટે ભૂમિ અને ભેજ સંરક્ષણ માટેના કામો વન વિભાગ ધ્વારા લેવામાં આવે છે. જળ સંચય, ભુગર્ભીય જળ રીચાર્જ અગત્યની બાબત હોય તે વનીકરણની કામગીરીનો ભાગ છે જે વિસ્તારમાં વનીકરણ કરવામાં આવે છે તેમાં જળ સંચય, ભેજ સંરક્ષણ માટે આવા કામો લેવામાં આવે છે.
  • વન વિભાગ ધ્વારા જળ સંચય, ભેજ સંરક્ષણના કામો સ્વત્રંત રીતે કરવામાં આવતા નથી પરંતુ જયાં વનીકરણ કરવાના થાય તે સ્થળે સુક્ષ્મ આયોજન તરીકે અને વાવેતરના ભાગ સ્વરુપે કરવામાં આવે છે. જળ સંચય અને ભેજ સંરક્ષણની કામગીરી માટે વન વિભાગ ધ્વારા વનતલાવડી અને ચેકડેમ બનાવવામાં આવે છે.
  • વન વિસ્તારમાં જમીનના ધોવાાણને અટકાવવા અને વરસાદી પાણીને વહી જતુ અટકાવી તેમજ પાણીનો સંગ્રહ કરવાના આશયથી ચેકડેમ અને વનતલાવડી બનાવવાની કામગીરી કરવામાં આવે છે તેનાથી સંગ્રહ થયેલ પાણી જમીનમાં ઉતરીને ભુગર્ભીય પાણીનું સ્તર વધારે છે. સંગ્રહ થયેલ પાણી સામાન્ય રીતે બે થી ત્રણ માસ સુધી વધારે ઉપલબ્ધ રહેતુ હોય છે જેમાંથી ગામના માલ ઢોર તેમજ પશુપક્ષીને પીવાનું પાણી પણ ઉપલબ્ધ થાય છે.
  • પાણીની વધુ આવક અને વહેણ ધરાવતાં નાળા કોતરમાં પાકા ચેકડેમ બનાવવામાં આવે છે. પાણીના વેગ અને તાકાતની સામે ટકી રહે તેના માટે આ ચેકડેમ એક દિવાલ સ્વરુપે બનાવવામાં આવે છે જેની માપ સાઇઝ સ્થળને અનુરુપ હોય છે. સ્થાનિક રીતે મળતા પથ્થરોને સરખા કરીને સીમેન્ટ ક્રોંક્રીટનો ઉપયોગ તેમજ ટેકનીકલ રીતે જરુરીયાત પ્રમાણે પાયાનું કામ બનાવીને આ ચેકડેમ બનાવાય છે. પાણીના સ્તરને સંભાળી શકે તેના માટે નીચેના ભાગે આ ચેકડેમની પહોળાઇ વધારે રાખવામાં આવે છે. ચેકડેમની બંને બાજુ જમીનનું ધોવાણ ન થાય એટલે ત્યાં પથ્થરોનું પેચીંગ કરવામાં આવે છે.
  • વહી જતાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે હેઠાળ વાળા વન વિસ્તારમાં બનાવાતી રકાબી આકારની રચનાને વનતલાવડી કહે છે. વન વિભાગ ધ્વારા બાંધવામાં આવેલ ચેકડેમ, વનતલાવડી કે ચેકવોલમાં સંગ્રહ કરવામાં આવેલ પાણીનો ઉપયોગ વન્યપ્રાણી તેમજ પશુપક્ષીઓ ધ્વારા કરવામાં આવે છે તે બાંધવાથી આજુબાજુના વિસ્તારોમાં આવેલ કુવાઓમાં પાણીનું સ્તર ઉંચુ થવામાં મદદરુપ થાય છે.
  • વન વિસ્તારમાં બનાવામાં આવતાં ચેકડેમનું માપ, સાઇઝ એ સ્થળ, પાણીના વહેણ તેમજ નાળાની પહોળાઇ ઉપર આધારીત હોય છે. સરેરાશ ચેકડેમની લંબાઇ ૫ થી ૬ મીટર, પહોળાઇ ૨ મીટર અને ઉંચાઇ ર મીટર જેટલી હોય છે.
  • જયારે વનતલાવડીની લંબાઇ ૫૦ થી ૭૦ મીટર, ઉપરની પહોળાઇ ૩.૫ થી ૪ મીટર અને નીચેની પહોળાઇ આશરે ૧૦ થી ૧૨ મીટર જેટલી હોય છે.
  • વન વિભાગ ધ્વારા બનાવવામાં આવતી વનતલાવડીની સરેરાશ કિંમત રુ. ૧ થી ૧.૫૦ લાખની હોય છે જયારે ચેકડેમની સરેરાશ કિંમત રુ.૧.૫૦ થી ૨.૦૦ લાખ હોય છે.
  • ૧૦ વન વિભાગ ધ્વારા દર વર્ષે વર્કીંગ પ્લાન પ્રમાણે નકકી થયેલ વન વિસ્તારમાં ચેકડેમ, વનતલાવડી, નાળા બન્ડીંગ બનાવવામાં આવે છે.
  • ૧૧વન વિભાગ ધ્વારા સને ર૦૧૨-૧૩ થી સને ૨૦૧૬-૧૭ સુધીમાં ૨૬ જીલ્લાઓમાં ૨૧૪૯ વનતલાવડી અને ૨૦૫૭ ચેકડેમ બનાવવામાં આવેલ છે. ચેકડેમ અને વનતલાવડીની જીલ્લાવાર વિગત સામેલ પત્રક મુજબ છે.
  • ૧૨સને ૨૦૧૭-૧૮ માં ભુમિ અને ભેજ સંરક્ષણના કામો માટે રુ.૧૧૧૦.૨૦ લાખની નાણાંકીય સિધ્ધિ મેળવવામાં આવેલ છે. સને ૨૦૧૮-૧૯ માં ૧૩૫૮.૫૨ લાખનું આયોજન કરવામાં આવેલ છે. સને ૨૦૧૯-૨૦ માં રુ.૮૭૭.૮૫ લાખનું આયોજન કરવામાં આવશે.
  • ૧૩ વન વિભાગ ધ્વારા વિવિધ મોડલો જેવા કે, (૧) ઇકો રેસ્ટોરેશન (ર) એઇડેડ આર્ટીફીસીયલ રીજનરેશન (૩) એફોરેસ્ટેશન ઇન ડીગ્રેડેડ ફોરેસ્ટ (૪) વાંસ વાવેતર હેઠળ ભેજ સંરક્ષણના કામો લેવામાં આવે છે.
કામનાં પ્રકાર વાર કુલ કામોની સંખ્યા દર્શાવતું પત્રક
કામગીરીનો પ્રકાર કામોની સંખ્યા પુર્ણ કરવામાં આવેલ કામોની સંખ્યા ચાલુ કામોની સંખ્યા ચાલુ કામો ઉપર રોકવામાં આવેલ મજુરોની સંખ્યા
આદિવાસી બિન આદિવાસી આદિવાસી બિન આદિવાસી આદિવાસી બિન આદિવાસી આદિવાસી બિન આદિવાસી
ચેકડેમ ૪૮ ૨૩ ૧૯ ૨૭ ૧૭ ૯૦૩ ૬૩૦
વન તલાવડી ૪૧૬ ૪૩૧ ૨૭૩ ૨૨૭ ૯૬ ૯૯ ૧૭૦૧ ૧૧૩૬
કન્ટુર ટ્રેંચ ૧૦૯ ૬૭ ૫૫ ૧૭ ૫૨ ૩૪ ૨૨૮૦ ૮૦૬
ચેકડેમ રીપેરીંગ ૭૬ ૪૪ ૧૯ ૪૯ ૧૫ ૩૬૨ ૧૨૦
ચેકડેમ ડીસીલ્ટીંગ ૧૬૫ ૨૬૮ ૮૮ ૧૨૨ ૩૨ ૫૦ ૪૯૫ ૨૮૪
તળાવ ઉંડા કરવા ૩૪ ૧૨૫ ૧૮ ૭૨ ૨૩ ૧૯ ૬૩
નદીકાંઠે વનીકરણ
માટીપાળા ૨૫ ૨૫ ૧૦૭
જલકુંડ ૫૦ ૧૧
ગેબીયન ૬૫ ૧૯ ૪૧ ૨૨ ૧૪ ૫૪૩
નાળા બન્ડીંગ ૧૩ ૪૪૬
ચેકવોલ ૧૭૮
કન્ટુર ડાઈક
કુલ ૯૨૯ ૧૦૬૬ ૫૨૨ ૫૧૨ ૨૭૯ ૨૫૭ ૬૯૨૭ ૩૧૪૬
જીલ્લા પ્રમાણે કામનાં પ્રકાર વાર કુલ કામોની સંખ્યા દર્શાવતું પત્રક
અ.નં. જીલ્લાનું નામ કામોની સંખ્યા પુર્ણ કરવામાં આવેલ કામોની સંખ્યા ચાલુ કામોની સંખ્યા ચાલુ કામો ઉપર રોકવામાં આવેલ મજુરોની સંખ્યા
આદિવાસી બિન આદિવાસી આદિવાસી બિન આદિવાસી આદિવાસી બિન આદિવાસી આદિવાસી બિન આદિવાસી
સુરત ૩૦ ૪૦
તાપી ૭૫ ૫૫ ૨૦ ૨૦૩
ભરૂચ ૨૫ ૧૪ ૨૪૨ ૧૦
કચ્છ ૮૭ ૨૦ ૪૯ ૧૧૦
પાટણ ૨૬ ૧૨
ગાંધીનગર ૧૦૦ ૪૮ ૧૪૦
ખેડા ૨૮ ૨૦ ૨૬૬
મહેસાણા ૨૪ ૧૫ ૧૬૧
અરવલ્લી ૪૨ ૧૫ ૨૬ ૧૬ ૭૨ ૨૫
૧૦ સાબરકાંઠા ૫૦ ૧૩ ૪૪ ૪૪
૧૧ બનાસકાંઠા ૯૨ ૧૫ ૩૫ ૧૦ ૫૨ ૬૩૪ ૧૩૪
૧૨ સુરેન્દ્રનગર ૪૪ ૧૯ ૧૨ ૪૦
૧૩ જુનાગઢ ૩૭ ૨૨
૧૪ ગીર સોમનાથ ૩૫ ૨૫
૧૫ પોરબંદર ૧૮ ૧૨ ૩૭
૧૬ જામનગર ૩૨ ૬૪
૧૭ દેવભુમી દ્વારકા ૨૦ ૧૭
૧૮ મોરબી ૧૩
૧૯ રાજકોટ ૨૬ ૨૦
૨૦ ભાવનગર ૭૪ ૫૦ ૧૦
૨૧ બોટાદ
૨૨ અમરેલી ૧૮
૨૩ દાહોદ ૩૨ ૨૮ ૧૮ ૧૧ ૧૨ ૧૭ ૨૦૫૧ ૧૪૦૫
૨૪ મહીસાગર ૩૪ ૨૨ ૧૦ ૨૭ ૧૩ ૧૦૦ ૬૫
૨૫ છોટા ઉદેપુર ૩૦ ૨૫ ૫૨૧
૨૬ પંચમહાલ ૨૪૬ ૩૦૭ ૧૫૮ ૧૫૧ ૨૨ ૧૪૧
૨૭ નર્મદા ૫૮ ૨૪ ૪૪ ૧૭ ૧૪ ૭૫૫ ૪૭૨
૨૮ વલસાડ ૮૫ ૪૦ ૧૭ ૩૦
૨૯ નવસારી ૨૯ ૨૫ ૧૨૫ ૧૨
૩૦ ડાંગ ૧૨૪ ૪૦ ૭૫ ૩૧ ૪૩ ૧૮ ૨૧૦૭
કુલ ૯૨૯ ૧૦૬૬ ૫૨૨ ૫૧૨ ૨૭૯ ૨૫૭ ૬૯૨૭ ૩૧૪૬

જીલ્લા પ્રમાણે કામનાં પ્રકાર વાર કુલ કામોની સંખ્યા

  • અમદાવાદઅહિં ક્લિક કરો

    અમદાવાદ જિલ્લામાં નદી કાંઠે વનીકરણ ૪, કુલ ૪ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • અમરેલીઅહિં ક્લિક કરો

    અમરેલી જિલ્લામાં ચેકડેમ ડિસિલ્ટીંગ ૧૭, નદી કાંઠે વનીકરણ ૩૭, કુલ ૫૪ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • આણંદઅહિં ક્લિક કરો

    આણંદ જિલ્લામાં નદી કાંઠે વનીકરણ ૨૦, કુલ ૨૦ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • અરવલ્લીઅહિં ક્લિક કરો

    અરવલ્લી જિલ્લામાં ચેકડેમ ૭, વન તલાવડી ૧૫, ચેકડેમ ડિસિલ્ટીંગ ૨૦, તળાવ ઉડા કરવા ૧૫, નદી કાંઠે વનીકરણ ૨૧, કુલ ૭૮ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • બનાસકાંઠાઅહિં ક્લિક કરો

    બનાસકાંઠા જિલ્લામાં ચેકડેમ ૨૧, વન તલાવડી ૪૯, ચેકડેમ રીપેરીંગ ૧૧, ચેકડેમ ડિસિલ્ટીંગ ૨૫, તળાવ ઉડા કરવા ૧, નદી કાંઠે વનીકરણ ૬, કુલ ૧૧૩ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • ભરુચઅહિં ક્લિક કરો

    ભરુચ જિલ્લામાં ચેકડેમ ૨, વન તલાવડી ૧૪, ચેકડેમ રીપેરીંગ ૧, ચેકડેમ ડીસિલ્ટીંગ ૫, નદી કાંઠે વનીકરણ ૬૮, કુલ ૮૯ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • ભાવનગરઅહિં ક્લિક કરો

    ભાવનગર જિલ્લામાં ચેકડેમ ડિસિલ્ટીંગ ૩૧, વન તળાવ ડિસિલ્ટીંગ ૪૩, તળાવ ઉંડા કરવા ૭, નદી કાંઠે વનીકરણ ૨, કુલ ૮૩ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • બોટાદઅહિં ક્લિક કરો

    બોટાદ જિલ્લામાં વન તળાવ ડિસિલ્ટીંગ ૫, ચેકડેમ ડિસિલ્ટીંગ ૨, નદી કાંઠે વનીકરણ ૨, કુલ ૯ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • છોટાઉદેપુરઅહિં ક્લિક કરો

    છોટાઉદેપુર જિલ્લામાં વન તલાવડી ૨૧, કંટુર ટ્રેચ ૧, ચેકડેમ રીપેરીંગ ૨, ચેકડેમ ડિસિલ્ટીંગ ૬, નદી કાંઠે વનીકરણ ૩, કુલ ૩૩ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • દાહોદઅહિં ક્લિક કરો

    દાહોદ જિલ્લામાં ચેકડેમ ૬, વન તલાવડી ૪૨, કંટુર ટ્રેચ ૧૨, તળાવ ઉંડા કરવા ૨, નદી કાંઠે વનીકરણ ૧૩, કુલ ૭૫ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • ડાંગઅહિં ક્લિક કરો

    ડાંગ જિલ્લામાં ચેકડેમ ૪, વન તલાવડી ૮, કંટુર ટ્રેચ ૩૦, ચેકડેમ રીપેરીંગ ૩, ચેકડેમ ડિસિલ્ટીંગ ૩, ગેબીયન ૮૮, નાળા બન્ડીગ ૨૦, ચેકવોલ ૪, કુલ ૧૬૦ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • દેવભુમિ દ્વારકાઅહિં ક્લિક કરો

    દેવ ભુમિ દ્વારકા જિલ્લામાં વન તલાવડી ૫, કંટુર ટ્રેંચ ૮, ચેકડેમ ડિસિલ્ટીંગ ૮, નદી કાંઠે વનીકરણ ૫૨, કુલ ૭૩ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • ગાંધીનગરઅહિં ક્લિક કરો

    ગાંધીનગર જિલ્લામાં વન તલાવડી ૨૩, કન્ટુર ટ્રેંચ ૨, ચેકડેમ ડીસિલ્ટીંગ ૧, માટી પાળા ૨૫, જલકુંડ ૫૦, નદી કાંઠે વનીકરણ ૧૩, કુલ ૧૧૪ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • ગીર સોમનાથઅહિં ક્લિક કરો

    ગીર સોમનાથ જિલ્લામાં ચેકડેમ ડિસિલ્ટીંગ ૩૫, નદી કાંઠે વનીકરણ ૪૨, કુલ ૭૭ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • જામનગરઅહિં ક્લિક કરો

    જામનગર જિલ્લામાં વન તલાવડી ૧૧, કંટુર ટ્રેંચ ૧૭, ચેકડેમ રીપેરીંગ ૬, ચેકડેમ ડિસિલ્ટીંગ ૧, નદી કાંઠે વનીકરણ ૯૬, કુલ ૧૩૧ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • જુનાગઢઅહિં ક્લિક કરો

    જુનાગઢ જિલ્લામાં વન તલાવડી ૭, ચેકડેમ ડિસિલ્ટીંગ ૩૪, નદી કાંઠે વનીકરણ ૪૧, કુલ ૮૨ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • ખેડાઅહિં ક્લિક કરો

    ખેડા જિલ્લામાં વન તલાવડી ૨૦, કંટુર ટેંચ ૧, ચેકડેમ ડિસિલ્ટીંગ ૭, નદી કાંઠે વનીકરણ ૧૨૯, કુલ ૧૫૭ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • કચ્છઅહિં ક્લિક કરો

    કચ્છ જિલ્લામાં ચેકડેમ ૧૦, વન તલાવડી ૪૧, કન્ટુર ટ્રેંચ ૩, ચેકડેમ રીપેરીંગ ૧૦, ચેકડેમ ડીસિલ્ટીંગ ૮, તળાવ ઉંડા કરવા ૯, નદી કાંઠે વનીકરણ ૧૧, કુલ ૯૨ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • મહીસાગરઅહિં ક્લિક કરો

    મહીસાગર જિલ્લામાં વન તલાવડી ૮, કંટુર ટ્રેચ ૧૮, ચેકડેમ રીપેરીંગ ૧૩, ચેકડેમ ડિસિલ્ટીંગ ૧૭, નદી કાંઠે વનીકરણ ૮, કુલ ૬૪ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • મહેસાણાઅહિં ક્લિક કરો

    મહેસાણા જિલ્લામાં વન તલાવડી ૨૦, ચેકડેમ ડિસિલ્ટીંગ ૪, નદી કાંઠે વનીકરણ ૧૦, કુલ ૩૪ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
  • મોરબીઅહિં ક્લિક કરો

    મોરબી જિલ્લામાં વન તલાવડી ૪, ચેકડેમ ડિસિલ્ટીંગ ૫, તળાવ ઉડા કરવા ૪, નદી કાંઠે વનીકરણ ૧૧, કુલ ૨૪ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
  • નર્મદાઅહિં ક્લિક કરો

    નર્મદા જિલ્લામાં વન તલાવડી ૧૫, કંટુર ટ્રેચ ૧૫, ચેકડેમ રીપેરીંગ ૬, ચેકડેમ ડિસિલ્ટીંગ ૪૦, તળાવ ઉંડા કરવા ૬, નદી કાંઠે વનીકરણ ૨૨, કુલ ૩૩ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • નવસારીઅહિં ક્લિક કરો
  • પંચમહાલઅહિં ક્લિક કરો

    પંચમહાલ જિલ્લામાં ચેકડેમ ૫, વન તલાવડી ૪૭૪, કંટુર ટ્રેચ ૫, તળાવ ઉંડા કરવા ૩૭, ચેકડેમ ડિસિલ્ટીંગ ૩૧, ચેકડેમ રીપેરીંગ ૧, નદી કાંઠે વનીકરણ ૧૦, કુલ ૫૬૩ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • પાટણઅહિં ક્લિક કરો

    પાટણ જિલ્લામાં ચેકડેમ ડીસિલ્ટીંગ ૧૩, વન તળાવ ડીસિલ્ટીંગ ૬, નદી કાંઠે વનીકરણ ૮, કુલ ૨૭ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • પોરબંદરઅહિં ક્લિક કરો

    પોરબંદર જિલ્લામાં વન તલાવડી ૩, ચેકડેમ ડિસિલ્ટીંગ ૧૫, નદી કાંઠે વનીકરણ ૧૨, કુલ ૩૦ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • રાજકોટઅહિં ક્લિક કરો

    રાજકોટ જિલ્લામાં વન તલાવડી ૧૦, ચેકડેમ ડિસિલ્ટીંગ ૧૬, નદી કાંઠે વનીકરણ ૧૪, કુલ ૪૦ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
  • સાબરકાંઠાઅહિં ક્લિક કરો

    સાબરકાંઠા જિલ્લામાં ચેકડેમ ૫, વન તલાવડી ૧૫, ચેકડેમ રીપેરીંગ ૧૦, ચેકડેમ ડિસિલ્ટીંગ ૩૩, નદી કાંઠે વનીકરણ ૩૭, કુલ ૧૦૦ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • સુરતઅહિં ક્લિક કરો

    સુરત જિલ્લામાં વન તલાવડી ૫, ચેકમડેમ રીપેરીંગ ૪, ચેકડેમ ડીસિલ્ટીંગ ૧૨, નદી કાંઠે વનીકરણ ૪૬, કુલ ૬૭ કામગીરીઓ

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • સુરેંદ્રનગરઅહિં ક્લિક કરો

    સુરેંદ્રનગર જિલ્લામાં વન તલાવડી ૬, ચેકડેમ રીપેરીંગ ૧૭, ચેકડેમ ડિસિલ્ટીંગ ૧, તળાવ ઉડા કરવા ૨૧, નદી કાંઠે વનીકરણ ૧૦, કુલ ૫૫ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
  • તાપીઅહિં ક્લિક કરો

    તાપી જિલ્લામાં વન તલાવડી ૫૦, ચેકડેમ રીપેરીંગ ૨૦, ચેકડેમ ડીસિલ્ટીંગ ૫, નદી કાંઠે વનીકરણ ૨૨, કુલ ૯૭ કામગીરીઓ

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • વડોદરાઅહિં ક્લિક કરો

    વડોદરા જિલ્લામાં નદી કાંઠે વનીકરણ ૨, કુલ ૨ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
  • વલસાડઅહિં ક્લિક કરો

    વલસાડ જિલ્લામાં ચેકડેમ ૧૧, વન તલાવડી ૨૩, કંટુર ટ્રેચ ૩૩, ચેકડેમ ડિસિલ્ટીંગ ૨૮, નદી કાંઠે વનીકરણ ૨૭, કુલ ૧૨૨ કામગીરીઓ.

    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
    • Jal Sanchay Abhiyan 2018
Go to Navigation