Latest News
Latest News

News Detail

વન રક્ષક ભરતી અંગે સૂચના

May 06, 2017

વન રક્ષક ભરતી - 2016 અંતર્ગત લેવાનારી શારિરીક શિક્ષા કસોટી - 4 માટે જે સ્થળ અને તારીખો જાહેર કરવામાં આવેલ છે તેમાં સેંટ્રલ ઝોનમાં સમાવેશ થયેલા જીલ્લાના ઉમેદવારોની

શારિરીક શિક્ષા કસોટી - 4 માટે નીચે પ્રમાણે ફેરફાર કરવામાં આવેલ છે.

બાકીના ઉમેદવારો માટેની કસોટી નો કાર્યક્રમ યથાવત રહે છે. કસોટીમાટે આમંત્રિત ઉમેદવારોને તેમના રજીસ્ટ્ર્ડ થયેલ મોબાઇલ નંબર પર NIC દ્વારા SMS થી કોલ લેટર ડાઉન લોડ કરવા જાણ કરવામાં આવેલ છે.

ઝોન ચોથા તબક્કાની શા.ક્ષ.ક નું સ્થળ તારીખ/વાર અને રજીસ્ટ્રેશન સમય સમાવેશ થયેલ જિલ્લા
મધ્ય ગુજરાત ઝોન પોલીસ પરેડ ગ્રાઉંડ, સુરત ગ્રામિણ મુખ્ય મથક, ઘલુડી, સુરત, તા.કામરેજ,જિ.સુરત ૧૭/૦૫/૨૦૧૭ બુધવાર સવારે ૪:૦૦ થી ૮:૦૦ કલાક સુધી વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ,ખેડા, આણંદ, પંચમહાલ,મહીસાગર
Media
Go to Navigation