Map of Gujarat Forest Department Nurseries
Anyone can get high quality seedlings at very nominal cost ( Rs 5 - Rs 15 per plant, depending on size) from any of the nurseries shown in this map. For free of cost or concessional rates kindly contact the concerned RFO/DCF. Click on the icon to see more details of the nursery. Call 1926 for more details
આ નકશામાં દર્શાવેલ કોઈપણ નર્સરીમાંથી કોઈપણ વ્યક્તિ ખૂબ જ નજીવી કિંમતે (રૂ. 5 - રૂ. 15 પ્રતિ છોડ, થૈલી ના માપ આધારે) ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાઓ મેળવી શકે છે. મફત અથવા રાહત દરો માટે, કૃપા કરીને સંબંધિત RFO/DCF ને સંપર્ક કરવા વિનંતિ છે. નર્સરી ની વધારે માહિતી માટે આયકન પર ક્લિક કરવા વિનંતી છે. વધારે માહિતી માટે 1926 પર ફોન કરવા વિનંતી છે.