Social Forestry II(Protection)
વન વિસ્તાર વાયરલેસની માહિતી
અ.નં. |
વર્તુળનું નામ |
ફાળવેલ વાયરલેસ સેટની સંખ્યા |
ઉ૫યોગમાં હોય તેવી વાયરલેસ સેટની સંખ્યા |
ઉ૫યોગમાં હોય તેવી વાયરલેસ સેટની સંખ્યા
|
ચોરાઇ કે ખોવાઇ ગયેલ હોય તેવી વાયરલેસ સેટની સંખ્યા |
રીમાર્કસ |
રીપેર કરી ઉ૫યોગમાં લઇ શકાય તેવી વાયરલેસ સેટની સંખ્યા
|
રીપેર થઇ શકે તેમ ન હોય તેવી વાયરલેસ સેટની સંખ્યા
|
૧ |
૨ |
૩ |
૪ |
૫ |
૬ |
૭ |
૮ |
૧ |
જુનાગઢ |
85 |
42 |
13 |
30 |
0 |
|
૨ |
સુરત |
72 |
61 |
0 |
11 |
0 |
|
૩ |
વડોદરા |
73 |
4 |
11 |
25 |
|
(૧) ૪ નંગ વાયરલેસ સેટ ગોઘરા ડીવીજન કચેરી ખાતે જમા કરવામાં આવેલ છે.(ર)૨૯ નંગ વાયરલેસ સેટ રદબાતલ કરવાના થાય છે.
|
૪ |
ગાંઘીનગર |
54 |
34 |
13 |
3 |
0 |
૪ વા.સેટ તા.૩૦/૧૦/૨૦૦૭ના રોજ રદબાતલ કરેલ છે. |
૫ |
વલસાડ |
243 |
135 |
48 |
58 |
0 |
૧ વા.સેટ ના.વ.સં.શ્રી, વ્યારાને ૧૯૯૭-૯૮માં અને ૧ વા.સેટ -૨૦૧૦-૧૧માં અગ્ર સચિવશ્રી, ગુ.રા.,ગાંઘીનગરને ફાળવવામાં આવેલ છે.
|
૬ |
કચ્છ |
82 |
6 |
23 |
53 |
0 |
|
૭ |
વ.જી.જુનાગઢ |
184 |
174 |
7 |
3 |
0 |
|
૮ |
વ.જી.વડોદરા |
64 |
50 |
4 |
10 |
0 |
|
૯ |
વ.જી.ગાંઘીનગર |
61 |
44 |
9 |
7 |
1 |
|
૧૦ |
રાજકોટ |
6 |
1 |
2 |
3 |
0 |
|
કુલ |
924 |
551 |
130 |
203 |
1 |
|
નોંધ :- વાયરલેસ લાયસન્સ મેળવવા બાબતની કામગીરીની સમીક્ષા માટે અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી, ગુ.રા. ગાંધીનગરના અધ્યક્ષપણા હેઠળ ગાંધીનગર ખાતે, તા. ૨૫-૦૮-૨૦૧૪ અને તા. ૧૦-૦૯-૨૦૧૪ના રોજ મીટીંગ યોજેલ હતી. વન વિભાગોમાં કુલ ૩૮૨૪ વાયરલેસ સેટ લાયસન્સ મેળવવા બાબતે આસીસ્ટન્ટ
વાયરલેસ એડવાઇઝર ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા મીનીસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન ન્યુ દિલ્હીને લાયસન્સ મેળવવા કુલ ૨૪૪૭ સેટ માટે અરજી કરવામાં આવેલ છે. પરંતુ ભારત સરકાર તરફથી ડીમાન્ડનોટ મળેલ નથી. બાકી રહેલ ૮૧૫ સેટ લાયસન્સ માટે અરજી કરવાની કાર્યવાહી ગતિમાં છે. અને ૩૫૮
નંગ રીપેર થઇ શકે તેમ ન હોઇ રદબાતલ કરવાની કાર્યવાહી હાથ ધરવા તાબાની કચેરીઓને સુચના આપવામાં આવેલ છે.